politics
ઇરાને સાત શર્તો મુકી : તંગદિલી વધતાં ટ્રમ્પ કેમ્પ ડેવીડની મુલાકાત ટૂંકાવી વ્હાઇટ હાઉસ પરત પહોંચ્યા
પશ્ચિમ એશિયાની અસ્થિર સ્થિતિ ફરી ઉકળવા લાગી છે. બંને તરફ યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે. પરિસ્થિતિ કેટલી ગંભીર બની રહી છે તેનું ઉદાહરણ પ્રમુખ ટ્રમ્પ કેમ્પ ડેવિડ સ્થિત આરામગૃહમાં સપ્તાહાંતનો આરામ છોડી એકાએક વ્હાઇટ હાઉસ પાછા ફર્યા છે, તે ઉપરથી મળી રહે છે. શનિવારે (સ્થાનિક સમય મુજબ) તેઓે કેમ્પ ડેવિડમાં માત્ર રાત્રિ રોકાણ જ કર્યું [...]
Read full article on Gujaratmitra