crime
જાણીતા ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું બાઇક અકસ્માતમાં કરૂણ મોત
ગુજરાતના સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ સ્પેસમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પોતાના અનોખા અંદાજ અને વિડીયો કન્ટેન્ટથી લાખો લોકોના દિલ જીતનાર જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગુરુ’ એટલે કે ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે. મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ચંદન રાઠોડ પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે [...] The post જાણીતા ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું બાઇક અકસ્માતમાં કરૂણ મોત appeared first on chitralekha .
Read full article on Chitralekha