top
'જે અધિકારીઓએ અતિ ઉત્સાહ દાખવ્યો છે તેઓ તૈયાર રહે': સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘૂમ, AGની ગેરહાજરીની પણ નોંધ લીધી
સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેશનનો ઉધડો લીધો. પીડિતોને વૈકલ્પિક વ્યવસ્થા જર્જરિત મળતા કોર્ટે પોલીસ અને કોર્પોરેશનને સવાલ કર્યા. એડવોકેટ જનરલ ગેરહાજર રહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી. કોર્પોરેશનના અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું કે, ગેરરીતિ સાબિત થશે તો જવાબદારી નક્કી થશે અને પગલાં લેવાશે. વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરે થશે.
Read full article on Gujaratsamachar