top
ઝીરામ ઘાટી નક્સલી હુમલો કેસ: NIA કોર્ટ દ્વારા 10 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા
શનિવારે (4 સપ્ટેમ્બર) જગદલપુરની ખાસ NIA કોર્ટે 2013ના ઝીરામ ઘાટી નક્સલી હુમલાના સંબંધમાં 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ ઐતિહાસિક ચુકાદો 13 વર્ષ પછી આવ્યો છે પરંતુ હજુ સુધી સજાની જાહેરાત કરવામાં આવી નથી. ખાસ કોર્ટે પુરાવા અને 101 સાક્ષીઓની જુબાનીના આધારે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દોષિતોને સજાની માત્રા નક્કી કરવાની તારીખ 16 સપ્ટેમ્બર 2025 [...]
Read full article on Gujaratmitra