business
Jio Platforms IPO રોકાણકારો માટે સાબિત થયો કોહીનૂર, પહેલા જ દિવસે કરાવી 2.76 લાખ કરોડની કમાણી
JPLના શેરમાં લિસ્ટિંગના પ્રથમ દિવસે જોરદાર ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું હતું. NSE અને BSE બંનેમાં મળીને JPLના શેરમાં કુલ ₹26,000 કરોડથી વધુના મૂલ્યનું ટ્રેડિંગ થયું હતું. ભારતીય ઈક્વિટી માર્કેટના ઇતિહાસમાં કોઈ એક શેરમાં નોંધાયેલું આ સૌથી મોટું ટ્રેડિંગ મૂલ્ય હતું.
Read full article on News18 Gujarati