top
જમાતના વડાએ ઓમર અબ્દુલ્લા અને નિધિ રાઝદાનના લગ્ન શરિયા કાયદા મુજબ 'નાજાયજ' ગણાવ્યા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યાની જાહેરાત કર્યાના બે દિવસ બાદ એક ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ આ લગ્નને ઈસ્લામિક સિદ્ધાંતો મુજબ અમાન્ય (ગેરકાયદેસર) જાહેર કર્યા છે. મૌલાના રઝવીએ જણાવ્યું હતું કે, ઈસ્લામિક સિદ્ધાંતો હેઠળ આ લગ્નને માન્ય ગણી શકાય નહીં કારણ કે શરિયા કાયદા હેઠળ લગ્ન કાયદેસર ગણાવવા માટે બંને વ્યક્તિઓનું મુસ્લિમ હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે ઓમર અબ્દુલ્લા મુસ્લિમ છે જ્યારે નિધિ રાઝદાન મુસ્લિમ નથી, તેથી ઈસ્લામિક દ્રષ્ટિકોણથી તેમના લગ્ન અસ્વીકાર્ય છે. આ મુદ્દે વાત કરતા ધાર્મિક નેતાએ જણાવ્યું ...
Read full article on Khabarchhe