top
જમીનની નોંધ માટે રૂ.25 હજારની લાંચ માગનાર મામલતદાર કચેરીનો ક્લાર્ક ACBના છટકામાં ઝડપાયો
નામ દાખલ કરવાની કાર્યવાહી માટે આરોપીએ લાંચની માંગણી કરી જાંબુઘોડા મામલતદાર કચેરીમાં જ રૂપિયિ સ્વીકારતા સુરપાલસિંહ ઝાલા રંગેહાથ દબોચાયો વડોદરા, તા. 5 જમીનના વેચાણ દસ્તાવેજ બાદ સરકારી રેકોર્ડમાં નામ દાખલ કરવાની કાર્યવાહી માટે અરજદાર પાસેથી રૂ. 25 હજારની લાંચ માંગનાર જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. મહીસાગર એસીબીની ટીમે ગોઠવેલી ટ્રેપમા [...]
Read full article on Gujaratmitra