politics
જૂના માટીના દીવા સાફ કરવાનો દેશી જુગાડ… વગર ઘસે દીવડા પરની ‘કાળાશ’ અને ‘ચીકાશ’ કરો દૂર
દિવાળી પર આપણે બધા ઘરમાં દીવા પ્રગટાવીએ છીએ પણ દીવા કાળા થઈ જવાના કારણે આપણે તેને ફેંકી દઈએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, જૂના અને કાળા પડી ગયેલા દીવાઓને ફરીથી એકદમ નવા જેવા ચમકાવી શકાય છે?
Read full article on Tv9 Gujarati