crime
જયકાર ટ્રાવેલ્સની બસમાં તપાસ કરી 406 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું
AMCના ફુડ વિભાગે 20 ઓગસ્ટ 2026 ના રોજ સવારે દેડકી નર્સરી પાસે ટાઇગર અને જયકાર ટ્રાવેલ્સની બસમાં તપાસ કરી 406 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું.
Read full article on Etv Bharat