top
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની
કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત ઘરની બહાર બાર્બેક્યૂ કરવાથી થઈ હતી , પરંતુ મામલો એટલો વણસી ગયો કે ભાડૂઆતે મહિલા પર હેરાનગતિ કરવાનો , પરવાનગી વિના ઘરમાં પ્રવેશવાનો અને તેની વસ્તુઓમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ પોલીસે મહિલાને કસ્ટડીમાં લઇ લીધી. હવે , મહિલાએ પણ સામે આવીને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં તે પોતે જ પીડિત છે. આખરે ઝઘડો કેવી રીતે શરૂ થયો ? અહેવાલો અનુસાર , ભાડૂઆત તેના મિત્ર સાથે ઘરની બહાર બાર્બેક્યૂ કરી રહ્યો હતો. આ દરમિયાન મકાન માલકિન રાજ તિવાના ત્યાં ...
Read full article on Khabarchhe