crime
ખારકીવમાં રશિયાનો ભીષણ હુમલો: અનેક ઈમારતો ધ્વસ્ત, 10 લોકોનાં મોત અને 17 ઘાયલ; ઝેલેન્સ્કી લાલઘૂમ
યુક્રેનના ખારકીવમાં રશિયાએ મિસાઈલ હુમલો કરતા 10 લોકોના મોત થયા છે અને 17 ઘાયલ થયા છે. રશિયન સેનાએ પેચેનીહી ગામના વ્યસ્ત ચાર રસ્તાને નિશાન બનાવ્યો, જ્યાં દુકાનો, કાફે અને પોસ્ટ ઓફિસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વળતો જવાબ આપવાની ચેતવણી આપી. આ હુમલામાં બેન્ડેરોલ ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
Read full article on Gujaratsamachar