Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ખેતરમાં જુગાર રમતા પકડાયા 8 શખ્સો

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
ખેતરમાં જુગાર રમતા પકડાયા 8 શખ્સો
રાજકોટના ઉપલેટામાં જન્માષ્ટમી પહેલાં જ જુગારીઓ જુગાર રમતા પકડાયા. કોબાનીગારીના વાડી વિસ્તારમાં રાજકોટ રેન્જની ટીમે દરોડા પાડતાં 8 શખ્સો પકડાયા છે. ખેતરમાં આવેલા મકાનમાં આઠેય શખ્સો તીન પત્તી રમતા હતા. તેમની પાસેથી રોકડ 1 લાખ 85 હજાર, 8 મોબાઈલ સહિત 3 લાખ 13 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આઠેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan