education
ખરાબ ‘નોકરી’ નહીં, ખરાબ ‘બોસ’ છોડાવે છે ‘કામ…’, અજીબ નિયમ બનાવનાર મેનેજરને લોકોએ સંભળાવી દીધું
પ્રાઇવેટ કે સરકારી ઓફિસોમાં કામ કરવાના નિયમો અલગ-અલગ હોય છે. જો કે, હાલ સોશિયલ મીડિયા પર એક અજીબ કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો છે. એક બોસે ઓફિસમાં કામ દરમિયાન કર્મચારીઓના બ્રેક લેવા અને પોતાની પસંદગીનું પીણું પીવા પર પણ સંપૂર્ણ રોક લગાવી દીધી છે.
Read full article on Tv9 Gujarati