crime
કિંજલ રબારી અપહરણ કેસમાં ફિલ્મી વળાંક
ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજ તપાસતા ગાયિકા કિંજલ રબારી જાતે જ કારમાં બેસીને જતી જોવા મળી હતી જેનાથી અપહરણની થિયરી પર સવાલો ઉભા થયા.
Read full article on Etv Bharat