politics
કોકરોચ જનતા પાર્ટીના 'સ્કૂલ ઠીક કરો' ઝુંબેશની અસર: મહારાષ્ટ્ર સરકારે સરકારી શાળાઓના તાત્કાલિક રિપેરિંગના આદેશ આપ્યા
અભિજીત દીપકેના નેતૃત્વ હેઠળની કોકરોચ જનતા પાર્ટી ( CJP) દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સ્કૂલ ઠીક કરો’ વ્યાપક અભિયાનની મોટી અસર જોવા મળી છે. CJP અને તેના સ્વયંસેવકો દ્વારા સરકારી શાળાઓની બિસ્માર હાલત અને વર્ષોથી સેવાઓની ઉપેક્ષાને ઉજાગર કર્યા બાદ આખરે રાજ્યનું સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે તમામ જિલ્લા પરિષદ શાળાઓમાં માળખાકીય સુવિધાઓ , ખાસ કરીને પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સગવડો સુધારવા માટે તાકીદના પગલાં લેવાની સૂચના આપી છે. રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી જયકુમાર ગોરેની અધ્યક્ષતામાં 10 સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામીણ વિકાસ વિભાગે તમામ જિલ્લાના મુખ્ય કાર્યકારી અધિકારીઓને શાળા માળખાકીય વિકાસ કાર્યક્રમનું ...
Read full article on Khabarchhe