top
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર
નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર , બુધવારે ( 26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો ગુમ થયા છે. તેમાં ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગુમ થયેલા વિદેશી નાગરિકોમાં અમેરિકાના 3 નાગરિકો , મલેશિયાના 17, બ્રિટનના 12, દક્ષિણ આફ્રિકાના 4 , ઓસ્ટ્રેલિયાનો અને નેધરલેન્ડના 1-1 નાગરિકનો સમાવેશ થાય છે ; અન્ય 103 લોકોની રાષ્ટ્રીયતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. aajtak.in તિબેટની સરહદે આવેલા બે મધ્ય નેપાળ જિલ્લાઓમાં અચાનક ભારે પૂરમાં 19 લોકોના મોત થયા છે અને નદી કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. ઓછામાં ઓછા એક ડઝન હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે. અધિકારીઓ ...
Read full article on Khabarchhe