crime
Kutch: નખત્રાણામાં છોટા હાથીમાં પ્રચંડ વિસ્ફોટથી અફરાતફરી મચી, બે બાળકો સહિત ચારના દર્દનાક મોત
Nakhatrana Blast News: કચ્છ જિલ્લાના નખત્રાણ પંથકમાંથી એક અત્યંત હચમચાવી નાખનારા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શનિવારે બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.
Read full article on Gujarati Jagran