top
પાદરા પાસે LPG ભરેલું ટેન્કર પલટ્યુંઃ ગેસ ગળતર અને આગના ભયે લોકોના શ્વાસ અદ્ધર, 10 કિમી લાંબો ટ્રાફિક જામ; જુઓ ડ્રોન વીડિયો
Delhi Mumbai Expressway Drone Video: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતા મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત 31 ઓગસ્ટની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર અને LPG ગેસ ભરેલું ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.
Read full article on Gujarati Jagran