top
LTCG નાબુદ કરવામાં આવશે તો સરકારને આવકમાં રૂ.૫૦,૦૦૦ કરોડની તૂટ પડશે
મુંબઈમાં SBI રિસર્ચનો દાવો છે કે, લાંબાગાળાના મૂડી લાભ (LTCG) ટેક્સ નાબૂદ કરવાથી નાણાકીય વર્ષ 2028માં સરકારની તિજોરીને 40,000 થી 50,000 કરોડની આવકની ઘટ પડશે. આ ઘટ GDPના 0.1-0.2% જેટલી હોવાથી રાજકોષીય શિસ્તતા પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. રિપોર્ટમાં LTCG ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવાની અથવા રિટેલ રોકાણકારો માટે મુક્તિ મર્યાદા વધારવાની ભલામણ કરાઈ છે.
Read full article on Gujaratsamachar