top
મા શક્તિ ટ્રાવેલ્સની બસમાંથી રૂ.9.24 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો
પીસીબીની બાતમી આધારે દરોડો, દારૂ-બસ-મોબાઇલ સહિત રૂ.24.29 લાખનો મુદ્દામાલ કબજેક્લીનર ઝડપાયો, ડ્રાઇવર સહિત ત્રણ વોન્ટેડ વડોદરા, તા.5 ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન વડોદરા પીસીબી પોલીસે ઇન્દોરથી વડોદરા તરફ ટ્રાવેલ્સ બસ મારફતે લાવવામાં આવી રહેલા રૂપિયા 9.24 લાખ દારૂના મોટા જથ્થાને ઝડપી [...]
Read full article on Gujaratmitra