crime
માલવિયા નગર આગના આરોપીને 4 અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા
નવી દિલ્હી : માલવિયા નગર હોટલ આગના કેસમાં આરોપી હોટલ માલિક લવેકેશ બજાજને દિલ્હી હાઈકોર્ટે તબીબી કારણોસર 4 અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા. કોર્ટે નોંધ્યું...
Read full article on Akila News