Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક પર 12 નવેમ્બર સુધી પ્રતિબંધ:દિવાળીની રજાઓ અને યાર્ડમાં રહેલા મગફળીના જથ્થાનો નિકાલ કરવા નિર્ણય, ખેડૂતોને નવી મગફળી નહીં લાવવા સૂચના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક પર 12 નવેમ્બર સુધી પ્રતિબંધ:દિવાળીની રજાઓ અને યાર્ડમાં રહેલા મગફળીના જથ્થાનો નિકાલ કરવા નિર્ણય, ખેડૂતોને નવી મગફળી નહીં લાવવા સૂચના
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક પર આગામી 12 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યાર્ડના સેક્રેટરી દ્વારા આ અંગે પત્ર જાહેર કરીને ખેડૂતો, વેપારીઓ અને એજન્ટોને જાણ કરવામાં આવી છે. આથી 2 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ખેડૂતોને મગફળીનો નવો જથ્થો વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં નહીં લાવવા સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈને માર્કેટિંગ યાર્ડમાં રજાઓ હોવાથી તેમજ હાલ યાર્ડમાં પડેલા મગફળીના જથ્થાનો નિકાલ કરવાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. યાર્ડમાં હાલનો મગફળીનો સ્ટોક પૂરો થયા બાદ નવી આવક શરૂ કરવામાં આવશે. આ નિર્ણયને પગલે આગામી દસેક દિવસ સુધી મગફળીનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ યાર્ડમાં નવી મગફળી લાવવાનું ટાળવું પડશે. 12 નવેમ્બર બાદ યાર્ડ દ્વારા નવી આવક અંગે આગળની સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે માર્કેટિંગ યાર્ડ ના સક્રેટરી અરવિંદભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ માં મગફળી નો ભરાવો થઈ ગયો છે અને આગામી તા.6 થી દિવાળી ની રજા ઓ પડશે, એટલા માટે મગફળી નો નિકાલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે...
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan