crime
માતા-પિતા અંબાજી દર્શને ગયા ને ઘરમાં દીકરીની હત્યા! સુરતમાં 22 વર્ષની નિધીની લાશ મળતાં ચકચાર
સુરતના માંડવી તાલુકાના ગોડાવાડી ગામમાં 22 વર્ષની યુવતીનું રહસ્યમય અને કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીનું નામ નિધી પટેલ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સમયે નિધી ઘરમાં એકલી હતી, જ્યારે તેના માતા-પિતા અંબાજી દર્શન માટે ગયા હતા. માતા-પિતા પરત ફર્યા ત્યારે દીકરી ઘરમાં જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. [...]
Read full article on Gujaratmitra