crime
અમૂલના MD જયેન મહેતા સામેના છેડતીના આક્ષેપો મામલે હાઈકોર્ટનો મોટો ચુકાદો, મહિલા અધિકારીની રિટ ફગાવી
અરજદાર અશિમા સંજીવ મિનોચાએ મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા સામે 28 મે, 2025ના રોજ બનેલી કથિત ઘટનાને લઈને ફરિયાદ કરી હતી.
Read full article on Etv Bharat