Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મહેસાણામાં 12 જુગારીઓ ઝડપાયા:ડરણ ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે ચાલતા જુગારના અડ્ડા પર બાવલુ પોલીસનો દરોડો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 2 views
મહેસાણામાં 12 જુગારીઓ ઝડપાયા:ડરણ ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે ચાલતા જુગારના અડ્ડા પર બાવલુ પોલીસનો દરોડો
બાવલુ પોલીસ સ્ટેશનની ટીમે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કડી તાલુકાના ડરણ ગામે રામજી મંદિર પાસે આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર આગળ ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 12 શખ્સોને ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ કબ્જે કરાયેલો મુદ્દામાલ બાવલુ પોલીસ સ્ટેશનના અંકિત પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર વેચાતભાઈની ફરિયાદના આધારે તમામ 12 આરોપીઓ સામે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan