Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહેસાણાના કડીમાં આઠમનો મેળો માતમમાં ફેરવાયો: સૂરજ ગામે તળાવમાં નહાવા પડેલા 3 મિત્રોના ડૂબી જવાથી મોત!

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 4 views
મહેસાણાના કડીમાં આઠમનો મેળો માતમમાં ફેરવાયો: સૂરજ ગામે તળાવમાં નહાવા પડેલા 3 મિત્રોના ડૂબી જવાથી મોત!
મહેસાણાના કડી તાલુકાના સૂરજ ગામે જન્માષ્ટમીના મેળા બાદ ગમખ્વાર ઘટના બની. કડીથી આવેલા 2 મિત્રો અને સૂરજ ગામના 1 યુવાન, એમ કુલ 3 મિત્રો મેળા બાદ ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય ડૂબી ગયા અને કરુણ મોતને ભેટ્યા. ફાયર વિભાગે મોડી રાત્રે મૃતદેહો બહાર કાઢ્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan