crime
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે , જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ કથિત રીતે લગભગ આઠ વર્ષથી તેના પતિથી છુપાવીને આશરે 12 લાખ રૂપિયા એક પેટીમાં ભેગા કર્યા હતા , પરંતુ આ રૂપિયા ઉંદરો કતરી ગયા હતા. 2019 ની આસપાસ , મહિલાએ થોડી થોડી રકમ બચાવવાનું શરૂ કર્યું અને તેને એક પેટીમાં રાખ્યા હતા. ઘણા વર્ષો પછી સમય જતાં , તેની બચત વધતી ગઈ , જે લગભગ 12 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. મહિલાએ તેના પતિને પણ આ બચત વિશે જાણ કરી ન ...
Read full article on Khabarchhe