top
મહંત સ્વામી મહારાજે લંડનમાં અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું, બાળકો-યુવાનોને મળશે પ્રાચીન જ્ઞાનનો પરિચય
લંડનમાં સંસ્કૃતના શિક્ષણ અને સંવાદ માટે એક નવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત વિદ્યાલયનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કર્યું છે.
Read full article on News18 Gujarati