Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

મિડલ ઈસ્ટથી મોટા સમાચાર, ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
મિડલ ઈસ્ટથી મોટા સમાચાર, ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી સારા સમાચાર છે. ઈરાને ભારત સહિત 4 દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી છે. આ 4 દેશોમાં ચીન, ઈરાક અને કતારનો સમાવેશ થાય છે. ઈરાની સંસદ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે જણાવ્યું કે, આ દેશોના જહાજોને હોર્મુઝના દરિયાઈ માર્ગેથી અવર-જવરની છૂટ મળી છે. તેમને કોઈ રોક-ટોક કરવામાં આવશે નહીં.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan