top
MLC ચૂંટણી: વારાણસીમાં જ ભાજપનો પરાજય, અખિલેશ યાદવની આ વ્યૂહનીતિના કારણે દોડી સપાની 'સાયકલ'
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (MLC) ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ (SP) શાનદાર પ્રદર્શન કર્યું છે. વારાણસી અને આગ્રા શિક્ષક બેઠક પરથી સપાના ઉમેદવારો લાલ બિહારી યાદવ અને ડૉ. આકાશ અગ્રવાલે જીત મેળવી છે. સપાએ 2020ની 3 બેઠકો ઉપરાંત વધુ 2 બેઠકો મેળવી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ પર મતગણતરીમાં ગરબડનો આરોપ મૂકી ચૂંટણી પંચ સમક્ષ હસ્તક્ષેપની માંગ કરી છે.
Read full article on Gujaratsamachar