top
'બેલેટ પેપરથી ચૂંટણી થઈ તો કોંગ્રેસ કેટલી બેઠકો જીતી?', MLC રિઝલ્ટ બાદ PM મોદીનો તીખો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 રાજ્યોની 28 વિધાન પરિષદ બેઠકોના પરિણામો બાદ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બેલેટ પેપરથી યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસનો સફાયો થયો, જ્યારે ભાજપ અને JDS ગઠબંધને ક્લીન સ્વીપ કરી. આ પરિણામો બાદ EVM વિવાદ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે.
Read full article on Gujaratsamachar