business
ફર્નિચર માટે ફાઈબર અને પ્લાયવુડનો જમાનો ગયો? માર્કેટમાં MLP શીટ્સની 'હેવી ડિમાન્ડ', જાણો ફાયદા
What are MLP sheets?: આજકાલ લોકો લાકડા કે પ્લાયવુડને બદલે MLP શીટ્સનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે MLP શીટ્સ શું છે, તેની ડિમાન્ડ કેમ વધી રહી છે અને તેનો ઉપયોગ કઈ-કઈ જગ્યાએ થાય છે.
Read full article on News18 Gujarati