politics
Modi's Vadnagar Friend: મોદીના 76માં જન્મદિવસે તેમના બાળપણના મિત્ર શામળદાસે વડનગરથી લખ્યો પત્ર, કહ્યું- ‘હું સુદામા, તમે કૃષ્ણ સમાન’
PM Modi childhood friend: મોદીના 76માં જન્મદિવસે તેમના વતન વડનગરમાં રહેતા તેમના બાળપણના મિત્ર શામળદાસ મોદીએ તેમને વડનગરથી પત્ર લખી જન્મદીનની શુભેચ્છા પાઠી છે. પત્રમાં શામળદાસે પોતાને સુદામા અને વડાપ્રધાને કૃષ્ણ સમાન ગણાવ્યા છે.
Read full article on News18 Gujarati