top
વડોદરાની MS યુનિવર્સિટી ફરી ચર્ચામાં, જાહેરમાં ચુંબન કરતા કપલનો વીડિયો થયો વાયરલ
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં અશોભનીય વર્તન કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતા લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે કે નહીં તે અંગે તપાસ થાય તેવી વાત છે.
Read full article on Gujarati Jagran