crime
મુંબઈના કોલાબા સ્થિત McDonald'sનું લાયસન્સ સસ્પેન્ડ, FDAના અધિકારીએ લીધા સખત પગલાં
મુંબઈના કોલાબા સ્થિત McDonald's આઉટલેટનું લાયસન્સ FDA દ્વારા સસ્પેન્ડ કરાયું છે. તપાસમાં કિચનમાં ગંદકી અને જીવતા વંદાઓ મળી આવતા આ કાર્યવાહી કરાઈ છે. Hardcastle Restaurants Pvt Ltd દ્વારા સંચાલિત આ સ્ટોરમાં 19 ઓગસ્ટે ફરી તપાસ કરતા 20 માંથી 18 ખામીઓ યથાવત જણાતા FDA એ સખ્ત પગલું ભર્યું. હવે આ આઉટલેટ ખોરાકનું વેચાણ કરી શકશે નહીં.
Read full article on Gujaratsamachar