crime
ન હોય! ચાર હાથ-ચાર પગ સાથે બાળકનો જન્મ, શરીર સાથે જોડાયેલું હતું વધારાનું ધડ, ડોક્ટરો પણ ધ્રુજી ગયા!
ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ચાર હાથ અને ચાર પગ ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. આ બાળકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Read full article on News18 Gujarati