crime
ન જીવની પડી છે, ન તો ટ્રાફિકના નિયમોની! બાઈકમાં યુવકને ખભે બેસાડી સ્ટંટબાજી, અમદાવાદનો વીડિયો વાઈરલ
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બાઈક પર જીવલેણ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. અશોક ઠાકોર, અલ્કેશ કનોજીયા અને મિતેશ ઝાલા નામના 3 યુવકોએ એકબીજાના ખભા પર બેસી જોખમી સ્ટંટ કર્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થતાં એલિસબ્રિજ પોલીસે નંબર પ્લેટના આધારે ત્રણેયની ધરપકડ કરી ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar