crime
ના હોય ખરેખર? આ કંપનીએ દિવાળી પર કર્મચારીઓને iPhone ગિફ્ટમાં આપ્યા! વાયરલ વીડિયોમાં દાવો કેટલો સાચો?
દિલ્હીના રોહિણીમાં આવેલી Financersaab કંપનીએ કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં iPhone 16 આપ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં પણ આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યા છે. જોકે, ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
Read full article on News18 Gujarati