top
"નાગરિકો હેરાન થાય છે ને કોર્ટનો સમય વેડફાય છે!": NA મંજૂરી મુદ્દે મહેસૂલ તંત્રને હાઇકોર્ટે ઝાટકી, 15 વર્ષથી કાયદો સ્પષ્ટ છે છતાં વિવાદ કેમ?
ગુજરાત હાઈકોર્ટે મહેસૂલ વિભાગને NA મંજૂરીના વિવાદો મુદ્દે ફરી ઝાટકી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ નિરલ આર. મહેતાની કોર્ટે 24 સપ્ટેમ્બરના રોજ સતવારા પરસોતમ માધવજીની અરજીમાં નોંધ્યું કે, 2011થી 2026 દરમિયાન અનેક ચુકાદાઓ છતાં નાગરિકો હેરાન થાય છે અને કોર્ટનો સમય વેડફાય છે. હાઈકોર્ટે 5 ઓક્ટોબર, 2026 સુધીમાં કાયમી ઉકેલ લાવવા આદેશ કર્યો છે.
Read full article on Gujaratsamachar