politics
NATIONAL : એક તરફ અમિત શાહ યુસીસી (UCC) અંગે જાહેરાત તો બીજી તરફ ભાજપના જ 3 સહયોગી પક્ષો સાવચેતીનો સૂર વ્યક્ત — રાજકીય ટકરાવ અનિવાર્ય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા યુસીસી અંગેની જાહેરાત બાદ રાજકીય તોફાન ફાટી નીકળ્યું છે. વિરોધ તો ભૂલી જાવ, સાથી પક્ષોએ પણ સાવધાની રાખવાનું શરૂ કરી દીધું છે. આંધ્રપ્રદેશમાં શાસક તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સંસદીય પક્ષના નેતા લવુ શ્રી કૃષ્ણ દેવરાયાલુએ સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં આ બાબતે કોઈ ચર્ચા થઈ રહી નથી, પરંતુ તેમણે ઉમેર્યું [...] The post NATIONAL : એક તરફ અમિત શાહ યુસીસી (UCC) અંગે જાહેરાત તો બીજી તરફ ભાજપના જ 3 સહયોગી પક્ષો સાવચેતીનો સૂર વ્યક્ત — રાજકીય ટકરાવ અનિવાર્ય appeared first on CN24NEWS .
Read full article on Cn24news