Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નેપાળમાં વિનાશ વચ્ચે ચમત્કાર! 10 દિવસે કાટમાળમાંથી 60 વર્ષના વૃદ્ધા અને ચીની નાગરિકનો આબાદ બચાવ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 4 views
નેપાળમાં વિનાશ વચ્ચે ચમત્કાર! 10 દિવસે કાટમાળમાંથી 60 વર્ષના વૃદ્ધા અને ચીની નાગરિકનો આબાદ બચાવ
Nepal 60 Years Old Woman Found Alive: નેપાળમાં પૂર હોનારત બાદ 11 દિવસે રાહત-બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. બેત્રાવતીમાં આપદા વચ્ચે એક ઘરમાં કાદવમાંથી 60 વર્ષીય મહિલા જીવતી મળી આવી છે. નેપાળના સશસ્ત્ર પોલીસ દળે મહિલાને બચાવી છે. આ ઉપરાંત, અપર ત્રિશૂલી-1 જળવિદ્યુત યોજનાના પ્રભાવિત ક્ષેત્રમાંથી એક ચીની નાગરિકને પણ 11 દિવસ બાદ જીવતો બચાવવામાં આવ્યો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan