crime
નેશનલ બ્લાઇન્ડ ચેસ ચેમ્પિયન અનિકેતની વિટંબણાઃચોરાયેલું લેપટોપ તો મળ્યું પણ નેશનલ સ્પર્ધાની તૈયારી નહિ કરી શકે
વડોદરાના બરાનપુરામાં રહેતા રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયન અનિકેત પટણીનું ખાસ લેપટોપ ચોરાઈ ગયું હતું. બંને આંખો ગુમાવી હોવા છતાં, ગ્રેજ્યુએટ થયેલા અનિકેતને પુણેની સંસ્થાએ આ લેપટોપ આપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ચોર સૂરજ ચૂનારાને પકડી લેપટોપ શોધી કાઢ્યું છે. જોકે, કાનૂની પ્રક્રિયાને કારણે આગામી 23 નવેમ્બરની રાષ્ટ્રીય ટુર્નામેન્ટની તૈયારીમાં વિલંબ થતાં અનિકેત નિરાશ છે.
Read full article on Gujaratsamachar