top
નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં બોલવા પહોંચ્યા ત્યારે અનેક પ્રતિનિધિઓ ચાલ્યા ગયા
યુનાઈટેડ નેશન્સમાં ઈઝરાયેલના PM નેતન્યાહૂએ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી. સંયુક્ત રાષ્ટ્રની 81મી મહાસભામાં તેમના વક્તવ્ય દરમિયાન કેટલાક દેશોના પ્રતિનિધિઓ સભા છોડીને ચાલ્યા ગયા. આના પર નેતન્યાહૂએ તેમને 'નૈતિક નપુંસકો' કહ્યા અને ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની પર પણ આકરા પ્રહારો કર્યા.
Read full article on Gujaratsamachar