top
ગાંધીનગરને મળ્યા નવા મેયર, રૂપસિંહ ઠાકોરના શિરે મુકાયો તાજ: અંજના મહેતા ડેપ્યુટી મેયર
ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ આજે નવા પદાધિકારીઓના નામ જાહેર કરાયા છે. રૂપસિંહ ઠાકોર મેયર, અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ આ વરણી થઈ છે. આ વખતે 5 કોંગ્રેસી સભ્યો અને 1 અપક્ષ સાથે મજબૂત વિપક્ષ બનશે.
Read full article on Gujaratsamachar