crime
પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયર
નાના વરાછા પોલીસ ચોકીમાં PSI પી.એસ. મકવાણા દરવાજાની જમણી બાજુ બેસીને સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે ટ્રિગર દબાતા મિસફાયર થયું હતું.
Read full article on Etv Bharat