top
'જ્ઞાનેશ કુમારને ચૂંટણીમાં મેચ ફિક્સિંગની જવાબદારી સોંપાઈ', રાહુલ ગાંધીનો કેન્દ્ર પર મોટો પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ X પર લખ્યું કે, જ્ઞાનેશ કુમારનો ઉપયોગ પહેલા ભાજપમાં ભરતી માટે થયો, પછી વડાપ્રધાન અને ગૃહમંત્રીએ તેમને અમ્પાયર બનાવી ભારતીય ચૂંટણીઓમાં 'મેચ-ફિક્સિંગ'ની જવાબદારી સોંપી. વિપક્ષ તેમને હટાવવા મહાભિયોગની તૈયારીમાં છે, જ્યારે ભાજપે રાહુલ ગાંધી પર સત્તા માટે બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
Read full article on Gujaratsamachar