politics
'તારી છાતી પર ચુડેલ બેસી ગઈ..'- વિધિના નામે શોષણથી કંટાળી વડોદરાની યુવતીનો આપઘાત, તાંત્રિક 'બાપુ' સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
Vadodara Suicide News: વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી અને એક ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીનું શારીરિક છેડતી, નાણાકીય શોષણ અને તાંત્રિક વિધિની ધમકીઓથી ત્રાસી જઈને ઉંદર મારવાની દવા પી લેવાથી કરૂણ મોત નીપજ્યું છે.
Read full article on Gujarati Jagran