crime
અમદાવાદ: છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ
અમદાવાદના બહેરામપુરા હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. 2018માં યુવતીની છેડતી અને મોટેથી સંગીત વગાડવા મુદ્દે થયેલી તકરારમાં યુવક ગિરીશભાઈ બોડાણાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કાગડાપીઠ પોલીસે સઘન તપાસ કરી હતી. સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે આ સજા સંભળાવી છે.
Read full article on Gujaratsamachar