crime
રાજકોટ: પીએચડીનો અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યા બાદ તરછોડી દીધી
જુલાઈ 2024માં યુવતી ગર્ભવતી બની હતી. આ અંગે આરોપીને જાણ થતાં તેણે ગર્ભપાતની દવા મોકલી આપી હોવાનો યુવતીનો આક્ષેપ છે. યુવતીએ દવા લીધા બાદ ગર્ભપાત થયો હતો.
Read full article on News18 Gujarati