crime
વલસાડ સિવિલ હોસ્પિટલનો કિસ્સો : ડ્રેસિંગ રૂમમાં મહારાષ્ટ્રના દર્દીએ ભેદી સંજોગોમાં આપઘાત કરતા ચકચાર મચી
વલસાડ સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના 48 વર્ષીય દર્દી રાકેશ બોરગેએ મંગળવારે રાત્રે ડ્રેસિંગ રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી. ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતા રાકેશ માનસિક તણાવમાં હતા. હોસ્પિટલની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે, કારણ કે સતત અવરજવર છતાં કોઈનું ધ્યાન ન ગયું. પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar